હરીઓમ શર્મા ગુજરાતી જાગણર (જાગરણ ન્યૂ મિડિયા)માં સોશીયલ મીડિયા સંભાળે છે. સોશિયલ મીડિયા આસિ. મેનેજર તરીકે કામ કરે છે. તેઓ ડિજિટલ મીડિયાનો 8 વર્ષનો અનુભવ ધરાવે છે. સોશિલય મીડિયા ઉપરાંત, ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, વીડિયો એડિટિંગ, સ્ટોરી, વેબ સ્ટોરી પણ બનાવી શકે છે, અને ગુજરાતી ભાષામાં સારી પકડ ધરાવે છે. તે ઉપરાંત સ્પેશિયલ અને એક્સક્લૂઝિવ સ્ટોરીના ગ્રાફિક્સ પણ બનાવે છે. આ પહેલા દિવ્ય ભાસ્કર ડિજિટલામાં 8 વર્ષ સુધી કામ કરી ચૂક્યા છે.
Location: Ahmedabad
Area of Expertise
Reels, Videos, Graphics Post, Designing, Story, and Special Story Graphics
Reels, Videos, Graphics Post, Designing, Story, and Special Story Graphics
Language Spoken
Gujarati, Hindi & English
Gujarati, Hindi & English
Qualifications
BCA (Bachelor of Computer Applications)
BCA (Bachelor of Computer Applications)