ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે
યુઝવેન્દ્ર ચહલ વાદળી કુર્તામાં જોવા મળી રહ્યો છે.
યુઝવેન્દ્ર ચહલના સ્ટાઇલિશ લુકે ચાહકોનું દિલ જીતી લીધું છે.
યુઝવેન્દ્ર ચહલે તેના ફોટો કેપ્શનમાં Be sabr, be khabar, be asar લખ્યુ છે.
IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હાલ યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સ ટીમ સાથે જોડાયેલો છે.