Ashwani Kumar: મુંબઈ ઈન્ડિયન્સમાં અશ્વની કુમારનું ડ્રીમ ડેબ્યુ


By Vanraj Dabhi01, Apr 2025 10:04 AMgujaratijagran.com

વાનખેડે

IPL 2025માં મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં વધુ એક સિતારો ચમક્યો છે.

MI vs KKR

IPL 2025ની મુંબઈ અને કોલકતાની મેચ વાનખેડે સ્ટડિયમમાં રમાઈ હતી.

ડ્રીમ ડેબ્યુ

આ મેચમાં મુંબઈ તરફથી એક અનકેપ ઇન્ડિયન પ્લેયરને મેચ રમવાનો મોકો મળ્યો હતો.

અશ્વની કુમાર

અનકેપ ઇન્ડીયન પ્લેયર અશ્વની કુમાર ડેબ્યૂ મેચમાં ચમક્યો હતો.

બોલિંગ સ્પેલ

અશ્વની કુમારે 3 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી છે.

બેસ્ટ પર્ફોર્મિંગ

કોલકાતા સામે બેસ્ટ બોલિંગ કરીને અશ્વની કુમારપ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે.

પુત્રીના જન્મ બાદ કે એલ રાહુલ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો, જુઓ કેવી નેટ પ્રેક્ટિસ કરી