ચેમ્પિયન ટ્રોફીમાં આવું કારનામુ કરનાર ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે
ટ્રોફીમાં ભારતના ત્રણ ખેલાડીઓ કે જેમેને 5 વિકેટ ઝડપી છે.
ચેમ્પિયન ટ્રોફીમાં ભારતી ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી.
ચેમ્પિયન ટ્રોફીમાં 5 વિકેટ ઝડપવામાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ સામેલ છે.
ચેમ્પિયન ટ્રોફીના 5 વિકેટ ઝડપવામાં ભારતના સ્પિન બોલર વરુણ ચક્રવર્તી સામેલ છે, ન્યૂઝીલેન્ડ સામે ચક્રવર્તીએ સિદ્ધિ હાંસલ કરી છે.
વરુણ ચક્રવર્તી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં 5-વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.