ચેમ્પિયન ટ્રોફી 2025માં દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી.
ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડને માત આપી છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતે 44 રનથી જીત મેળવી હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલ રેસમાં ભારતે દાવેદારી નોંધાવી છે, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.
સેમિફાઈનલમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડનો સમાવેશ થયો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ 5 માર્ચ મંગળવારના રોજ દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત વિ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 માર્ચ બુધવારના રોજ ગદ્દાફી સ્ટેડિયમ લાહોરમાં રમાશે.
રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.