ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 12મી મેચ ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ન્યૂઝીલેન્ડએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતનો બેટિંગ ઓડર ન્યૂઝીલેન્ડ સામે વન ડેમાં 249 રનનો સ્કોર કરી શક્યો હતો.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 225માં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ તરખાટ મગાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ ભારત સામે શુભમન થી શામી સુધીમાં 5 વિકેટ લીધી.
રમત ગમત સંબંધીત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.