કાકડીના બિયારણમાં કયાં વિટામીન જોવા મળે છે?


By Nileshkumar Zinzuwadiya14, Sep 2025 12:05 AMgujaratijagran.com

વિટામિન K અને વિટામિન C

કાકડીના બીજમાં વિટામિન K અને વિટામિન C જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં વિટામિન B1 અને વિટામિન E પણ જોવા મળે છે

કાકડીના બીજ

કાકડીના બીજમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર જેવા ખનિજો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે

ફાઇબરથી ભરપૂર

ફાઇબરથી ભરપૂર કાકડીના બીજ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે

વિટામિન K

કાકડીના બીજમાં હાજર વિટામિન K, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવે છે

એન્ટીઑકિસડન્ટ

કાકડીના બીજમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે

રાત્રિના સમયે છાતીમાં બળતરા કેમ થાય છે? જાણો કારણો