સૌથી વધારે પ્રોટીન કયાં ફળોમાં જોવા મળે છે?


By Nileshkumar Zinzuwadiya14, Sep 2025 12:15 AMgujaratijagran.com

જામફળ

જામફળમાં પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો સારી માત્રામાં હોય છે. એક કપ જામફળમાં 4.2 ગ્રામ પ્રોટીન હોય છે

પોષક તત્વો

પોષક તત્વોથી ભરપૂર એવોકાડોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે.એક કપ એવોકાડોમાં લગભગ 3 ગ્રામ પ્રોટીન હોય છે

બ્લેકબેરી

બ્લેકબેરીમાં પણ પ્રોટીન હોય છે.પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે આ ફળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે

પ્રોટીનની ઉણપ

પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે આ ફળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.જો તમે પ્રોટીનથી ભરપૂર ફળનું સેવન કરવા માંગતા હો, તો તમે કેળા પણ ખાઈ શકો છો

કાકડીના બિયારણમાં કયાં વિટામીન જોવા મળે છે?