14 વર્ષીય વૈભવ સૂર્યવંશી સોશિયલ મીડિયામાં છવાયો, જાણો શું જાદુ થયો


By Vanraj Dabhi01, May 2025 05:04 PMgujaratijagran.com

મિલિયોનર અચિવમેન્ટ

28 એપ્રિલની સાંજે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં કરતબ કર્યું હતું.

T20 ક્રિકેટ

વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે.

IPLની પહેલી સદી

વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં GT સામે તેની કારકિર્દીની પ્રથમ સદી મારીને ઈન્સ્ટાગ્રામ પર છવાયો હતો.

વૈભવ સૂર્યવંશીનો જાદુ

વૈભવ સૂર્યવંશી IPLમાં માત્ર 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે.

મિલિયન ચાહકો

સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા ખૂબ જ વધી છે.

ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ

સદી ફટકાર્યા પહેલા વૈભવ સૂર્યવંશીના ઈન્સ્ટાગ્રામ પર 545K ફોલોઅર્સ હતા.

ફોલોઅર્સમાં વધારો

સદી ફટકાર્યા બાદ વૈભવ સૂર્યવંશીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા વધીને હાલ 1.9 મિલિયન થઈ ગઈ છે.

કેટલું ભણેલો છે વૈભવ સૂર્યવંશી જાણો