ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની શરૂઆત આગામી 23મી માર્ચ 2025થી થઈ રહી છે.
આ લીગમાં ઘણા ખેલાડીઓનું કિસ્મત ચમકવા જઈ રહ્યું છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
ડેબ્યુ કરનારા કેટલાક ખેલાડીઓ બંને હાથે બોલિંગ કરવામાં માહેર છે.
વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સમાંથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, રાજસ્થાને તેને 1.10 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે.
પ્રિયાંશ આર્યા આઈપીએલ 2025માં પંજાબ ટીમમાંથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.
જેક્બ બેથલને RCBએ ઓક્સમાં 2.60 કરોડમાં ખરીદ્યો છે, આઈપીએલ 2025માં ડેબ્યુ કરે તેવી શક્યતા છે.
બંને હાથે સ્પિન બોલિંગ કરવામાં માહેર કામિન્દુ મેન્ડિસ આઈપીએલ 2025માં ડેબ્યુ કરશે.
લેફ્ટિ ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહ આઈપીએલ 2025માં ચૈન્નાઈમાંથી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે, CSKએ તેને 2.20 કરોડમાં ટીમાં સામેલ કર્યો છે.
IPLની તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.