ઈંગ્લેન્ડનો બેટ્સમેન રુટે આ વર્ષે કૂલ 6 સદી ફટકારી છે. આ વર્ષે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી રહ્યો
ઈંગ્લેન્ડનો યુવા બેટ્સમેન હેરી બ્રૂકે આ વર્ષે અત્યાર સુધીમાં કૂલ 5 સદી ફટકારવામાં સફળતા મેળવી છે.
શ્રીલંકાનો ખેલાડી કામિંદુ મેડિસે આ વર્ષે કૂલ 5 સદી ફટકારી છે.
ન્યૂઝીલેન્ડનો સ્ટાર પ્લેયર કેન વિલિયમસને વર્ષ 2024માં કૂલ 4 સદી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે