પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂપિયા 1,000 જમા કરી શકાય છે અને મહત્તમ જમા પર કોઈ મર્યાદા નથી
પોસ્ટ ઓફિસમાં FD પર 6.9 ટકાથી લઈ 7.5 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે
પોસ્ટ ઓફિસમં ગ્રાહકોને 3 વર્ષની FD પર 7.1 ટકા વ્યાજની ઓફર કરાય છે
3 વર્ષની FDમાં 2 લાખ રૂપિયા જમા કરાવો તો પાકવા સમયે રૂપિયા 2,47,015 મળે છે