નીમ કરોલી બાબા કહેતા હતા કે જે લોકોમાં આ આદતો છે તે ક્યારેય પૈસાને લઈ અછત ધરાવતા નથી
નીમ કરોલી બાબાએ પૈસાનો દેખાળો અયોગ્ય ણાવ્યો છે. જે વ્યક્તિ બિનજરૂરી ખર્ચ કરતા નથી તેઓ હંમેશા લાભમાં રહે છે
કરોલી બાબાના મતે જે લોકો દેખાવ કરવાની ટેવ ધરાવે છે તેઓ જીવનમાં સમૃદ્ધ બની શકતા નથી
જે વ્યક્તિ સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે તેઓ હંમેશા સમૃદ્ધ રહે છે
સંપત્તિનું ફક્ત સિંચન કરનાર ક્યારે સમૃદ્ધ થઈ શકતા નથી, તેનો યોગ્ય ઉપયોગ જ માનવીને સમૃદ્ધ કરી શકે છે
નીમ કરોલી બાબાના મતે દાન કરનાર વ્યક્તિ હંમેશા સમૃદ્ધ રહે છે. તેમની સંપત્તિમાં સતત વધારો થાય છે