Kumbhaniya Bhajiya: કુંભણીયા ભજીયા બનાવવાની રેસિપી


By Hariom Sharma10, Sep 2025 10:58 AMgujaratijagran.com

જાણો

કુંભણીયા ભજીયા જોઈને મોઢામાં પાણી આવી જાય છે, કુંભણીયા નામથી સુરતી કુંભણીયા ભજીયા યાદ આવે. આજે ટેસ્ટી કુંભણીયા ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

સામગ્રી

લસણ, લીલી મેથી, કોથમરી, આદુ, લીલા મરચા, લીંબુ, અજમો, ચણાનો લોટ, તેલ, મીઠું, હીંગ, ખાંડ.

સ્ટેપ 1

એક મોટી તપેલીમાં ચણાનો લોટ લો, તેમા સમારેલું લસણ, કોથમરી, સમારેલા લીલા મરચા, મેથી, વરયાળી, આદુ- મરચાની પેસ્ટ, અજમો, હીંગ, મીઠું, ખાંડ, લીંબુનો રસ ઉમેરો. (તમે તીખું ખાતા હોવ એ પ્રમાણે સમારેલા લીલા મરચા ઉમેરવા.)

સ્ટેપ 2

હવે આ તમામ વસ્તુને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. યાદ રાખજો કે કુંભણીયા ભજીયામાં લીલા ધાણા અને મેથીનું પ્રમાણ સારું એવું રાખવું, જેથી ટેસ્ટ સારો આવશે.

સ્ટેપ 3

હવે આ બેટરમાં ખાવાનો સોડા ઉમેરો જેથી ભજીયા પોચા થશે, પછી ભજીયા તળવા માટે તેલ મૂકો.

સ્ટેપ 4

બરાબર તેલ ગરમ થઈ જાય એટલે નીની-મોટી સાઈઝના અલગ અલગ ભજીયા પાડી દો. ગોલ્ડન રંગ થાય

વાંચતા રહો

વાંચતા રહો ગુજરાતી જાગરણ અને રેસિપી ગમે તો શેર કરો.

વરસાદની ઋતુમાં મકાઈમાંથી બનાવેલી આ ટેસ્ટી વાનગી ખાઓ