IPL 2025ની તમામ ટીમના કેપ્ટનની યાદી


By Vanraj Dabhi17, Mar 2025 10:06 AMgujaratijagran.com

IPL 2025

આઈપીએલ 2025માં કુલ 10 ટીમો રમનાર છે.

10 ટીમના કેપ્ટન

આજે અમે તમને તમામ ટીમના કેપ્ટનના નામ જણાવીશું.

મુંબઈ ઇન્ડિયન્સ (MI)

MI એટલે કે, મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025માં હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

CSK એટલે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ

KKR એટલે કે, કોલકાતા નાઈટ રાઈડર્સે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

SRH એટલે કે, સનરાઇઝર્સ હૈદરાબાદએ પેટ કમિન્સને કેપ્ટનશિપ આપી છે

ગુજરાત ટાઇટન્સ

GT એટલે કે, ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે.

રાજસ્થાન રોયલ્સ

RR એટલે કે, રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને કેપ્ટન બનાવ્યો છે.

લખનૌ સુપર જાયન્ટ્સ

LSG એટલે કે, લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025ના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતને કેપ્ટન બનાવવાનું નક્કી કર્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

RCB એ રજત પાટીદારને ક્પટન બનાવ્યો છે.

પંજાબ કિંગ્સ

PBKS એ શ્રેયસ ઐયરને કેપ્ટનશિપ સોંપી છે

દિલ્હી કેપિટલ્સ

DC દિલ્હી કેપિટલ્સે કે એલ રાહલુની જગ્યાએ અક્ષર પટેલને કેપ્ટન બનાવ્યો છે.

IML 2025 1st Semi-Final: ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન સેનાએ ઓસ્ટ્રેલિયાને કચડી ફાઈનલમાં એન્ટ્રી મારી