ICC Trophy Celebration Pose: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સાથે ભારતીય ખેલાડીઓનો સેલિબ્


By Vanraj Dabhi10, Mar 2025 12:40 PMgujaratijagran.com

ચેમ્પિયન્સ ટ્રોફી 2025

ભારત વિ ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ખાતે રમાઈ હતી.

ભારતની જીત

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી છે.

ખુશીની ક્ષણ

ટીમ ઈન્ડિયાને 12 વર્ષ બાદ આવી ખુશીની ક્ષણ મળી છે, ભારત ચેમ્પિયન ટ્રોફી 2025માં વિજય મેળવ્યો છે.

Rohit Sharma (રોહિત શર્મા) (કેપ્ટન ટીમ ઈન્ડિયા)

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી સાથે સેલિબ્રેશન કર્યુ હતું અને ટ્રોફીને ચુંબન કરતો શાનદાર પોઝ આપ્યો હતો.

Virat Kohli (વિરાટ કોહલી)

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે અદ્ભુત પોઝ આપ્યો હતો.

Shubman Gill (શુભમન ગિલ)

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલે ટ્રોફીને ચુંબન કરતો પોઝ આપ્યો હતો.

Hardik Pandya (હાર્દિક પંડ્યા)

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે તેના અનોખા અંદાજમાં પોઝ આપ્યો હતો.

Ravindra Jadeja (રવીન્દ્ર જાડેજા)

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિજય બાઉન્ડ્રી ફટકારનાર રવીન્દ્ર જાડેજાએ પણ જીત બાદ ટ્રોફીને ચુંબન કરતો અનોખો પોઝ આપ્યો હતો.

Axar Patel (અક્ષર પટેલ)

ભારતીય ટીમમાં આલ રાઉન્ડર ભૂમિકા ભજવનાર અક્ષર પટેલે ટ્રોફી સાથે સૌથી અનોખો પોઝ આપ્યો હતો.

Shreyas Iyer (શ્રેયસ અય્યર)

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટોપ સ્કોરમાં બીજા નંબરે રહેલા શ્રેયસ અય્યરએ પણ ટ્રોફી સાથે શાનદાર પોઝ આપ્યો હતો.

KL Rahul (કે.એલ. રાહુલ)

ભારતીય ટીમના વિકેટ કિપર બેસ્ટમેન કે.એલ.રાહુલે જીત બાદ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

Kuldeep Yadav (કુલદીપ યાદવ)

ભારતીય ટીમના ડાબા હાથથી લેગ સ્પિન બોલિંગ કરીને તરખાટ મચાવનાર ગુગલી સ્પિનર કુલદીપ યાદવએ પણ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

Mohammed Shami (મોહમ્મદ શામી)

ભારતીય ટીમના ફ્રન્ટ લાઈન ફાસ્ટ બોલરે ટ્રોફી સાથે સેલિબ્રેશન પોઝ આપ્યો હતો.

Rishabh Pant (રિષભ પંત)

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેસ્ટમેન રિષભ પંતે ટ્રોફી સાથે શાનદાર જુસ્સામાં પોઝ આપ્યો હતો.

Washington Sundar (વોશિંગ્ટન સુંદર)

ભારતી સ્પિન બોલર વોશિંગ્ટન સુંદરએ પણ ટ્રોફી સાથે શાનદાર પોઝ આપ્યો હતો.

Harshit Rana (હર્ષિત રાણા)

ભારતીય ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ટ્રોફી સાથ પોઝ આપ્યો હતો.

Arshdeep Singh (અર્શદિપ સિંહ)

ભારતીય ફાસ્ટ બોલર અર્શદિપ સિંહે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

India Victory Celebration Pic: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચની સેલિબ્રેશનની તસ્વીરો