ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન્સ બન્યુ છે, ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી સાથે શાનદાર પોઝ આપ્યો હતો.
શ્રેયસ અય્યરએ પણ ટ્રોફી સાથે શાનદાર પોઝ આપ્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર અર્શદિપ સિંહે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમ લેગ સ્પિન બોલર કુલદીપ યાદવએ પણ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેસ્ટમેન રિષભ પંતે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે અદ્ભુત પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમના ઓપનિંગ બેસ્ટમેન શુભમન ગિલે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમના વિકેટ કિપર બેસ્ટમેન કે.એલ.રાહુલે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ટ્રોફી સાથ પોઝ આપ્યો હતો.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે અનોખા અંદાજમાં પોઝ આપ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી સાથે રવીન્દ્ર જાડેજાએ અનોખો પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમમાં આલ રાઉન્ડર અક્ષર પટેલે ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ચૅમ્પિયન ટ્રોફી સાથે વરુણ ચક્રવર્તીએ પોઝ આપ્યો હતો.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.
ભારતી સ્પિન બોલર વોશિંગ્ટન સુંદરએ પણ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.