IPL 2025માં સૌથી વધુ રન બનાવવામાં સાઈ સુદર્શન નંબર વન બન્યો, 8 મેચમાં 5 અર્ધસદી


By Vanraj Dabhi22, Apr 2025 11:38 AMgujaratijagran.com

ગુજરાત ટાઈટન્સ

IPL 2025ના પ્લેઓફની રેસમાં ગુજરાત ટાઈટન્સે પોતાની જગ્યા લગભગ નક્કી છે.

સાઈ સુદર્શન

સાઈ સુદર્શન ગુજરાત ટાઈટન્સની ટીમમાં ઓપનિંગ બેસ્ટમેન તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

ટેબલ ટોપ

પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે, જેમાં સાઈ સુદર્શનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

સ્ટ્રાઈક રેટ

IPL 2025માં સાઈ સુદર્શને 150ની સ્ટ્રાઈક રેટથી 300થી વધુ રન ફટકાર્યા છે.

એવરેજ

સાઈ સુદર્શને 8 મેચમાં 52.12ની એવરેજથી કુલ 417 રન ફટકાર્યા છે

અર્ધસદી

સાઈ સુદર્શને શાનદાર પ્રદર્શન કરતા તેમણે કૂલ 8 મેચમાંથી 5 અર્ધસદી ફટકારી છે.

IPL 2025માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની યાદી, જાણો ટોપ 5માં કોણ છે