IPL 2025ની પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી.
KKRએ પ્રેથમ બેટિંગ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા.
જીત માટે 175નો ટાર્ગેટ RCBએ 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
વિરાટે આ મેચમાં 36 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી.
પ્રથમ મેચમાં જ કોહલીએ હાફ સેન્યુરી ફટકારતા ટાઈટ સિક્યોરિટી વચ્ચે ફેન્સ મેદાનમાં પહોચ્યો હતો.
ચાલુ મેચ દરમિયાન બેરિકેડ તોડીને ફેન કિંગ કોહલીને દંડવત કર્યા બાદ ભેટી પડ્યો હતો.
જે બાદ સિક્યોરિટી ગાર્ડે આ ફેનને મેદાનની બહાર લઈ ગયા હતા.