IPLની નવી સિઝન માટે અમ્પાયર પેનલની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે BCCIએ 7 નવા ભારતીય અમ્પાયરોને તક આપી છે.