હૃદયના સ્વાસ્થ્ય માટે બિનઆરોગ્યપ્રદ આહાર લેવાની યોજનામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ફળો, લીલા શાકભાજી, કઠોળ, સૂકા ફળો ખાવો અને વધુ પડતું મીઠું, વધુ પડતી ખાંડ, તેલ, પ્રોસેસ્ડ-જંક ફૂડથી દૂર રહો
તણાવ પણ હૃદયરોગ માટે જવાબદાર એક મુખ્ય પરિબળ છે
હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે ધ્યાન કરો, આ રીતે તણાવને નિયંત્રિત કરી શકાય છે
જો તમે તમારા હૃદયના સ્વાસ્થ્યને મજબૂત રાખવા માંગતા હોય તો ચોક્કસપણે કસરત કરો
દરરોજ 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે