Snack Centers: રાજકોટમાં નાસ્તા માટે બેસ્ટ સેન્ટર ક્યા છે? જાણો ટોપ 5 લોકેશન


By Vanraj Dabhi15, Aug 2025 12:24 PMgujaratijagran.com

નાસ્તા સેન્ટર

રાજકોટમાં નાસ્તા માટે બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોવ તો આજે અમે તમને ટોપ પાંચ લોકેશન શેર કરીશું.

સરગમ ફૂડ

શહેરના કસ્તુરબા રોડ પર લોર્ડ્સ રેસ્ટોરન્ટની સામે ગ્રાઉન્ડ ફ્લોર પર આ લોકેશન આવેલ છે.

અમદાવાદી ખમણ હાઉસ

શહેરના કાંતા સ્ત્રી વિકાસ રોડ, મિલપરા, ભક્તિ નગર ખાતે આ લોકેશન આવેલ છે.

જલારામ ફૂડ કોર્ટ

આ લોકેશન કાલાવડ રોડ, કટારીયા ચોકડી પાસે, મોટા મવા, રાજકોટ ખાતે આવેલ છે.

રાજ શક્તિ ગાંઠીયા

આ લોકેશન રાજકોટના કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલો ચોક પાસે આવેલું છે.

રામેશ્વરમ મદ્રાસ કાફે

આ લોકેશન શહેરના K.K.V. ચોક નજીક પંજાબ હોન્ડા પાસે, કાલાવડ મેઈન રોડ ખાતે આવેલ છે.

મીઠાઈને લાંબા સમય સુધી કેવી રીતે સુરક્ષિત રાખવી?