IPL 2025માં પંજાબ કિંગ્સે શ્રેયસ ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો છે.
શ્રેયસ ઐયર માત્ર એક ખેલાડી જ નથી પણ IPL 2025માં પંજાબ કિંગ્સનો કેપ્ટન પણ છે.
અત્યાર સુધી તે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે આ બંને ભૂમિકાઓ ખૂબ જ સારી રીતે ભજવતો જોવા મળ્યો છે.
શું તમે શ્રેયસ ઐયર કલાક પ્રમાણે કેટલો પગાર મેળવે છે? તે જાણો છો?
IPL 2025માં ઐયરને 26.75 કરોડ રૂપિયાની રકમને ગ્રુપ સ્ટેજની 14 મેચોના સમય દ્વારા ભાગીએ, તો આપણે એક કલાકમાં તેની કમાણીનો અંદાજ લગાવી શકીએ છીએ.
IPLની દરેક મેચ 3 કલાકની હોય, તો પણ 14 મેચોમાં 42 કલાક લાગે છે. હવે જો આપણે 26.75 કરોડ રૂપિયાને તે 42 કલાક વડે ભાગીએ, તો આપણને એક કલાકમાં ઐયરની કમાણી મળશે.
IPL 2025માં 26.75 કરોડ મેળવનાર શ્રેયસ ઐય્યર પ્રતિ કલાક 63 લાખ 69 હજાર 50 રૂપિયા કમાય છે.