India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડેમાં ગુજ્જુ સામે પાકિસ્તાન ઘૂંટણીએ, પ


By Vanraj Dabhi23, Feb 2025 07:11 PMgujaratijagran.com

ચેમ્પિયન્સ ટ્રોફી

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થયો હતો.

ટોસ કોલ

ભારત અને પાકિસ્તાનની વન ડે મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ગુજ્જુનો દબદબો

પાકિસ્તાન ટીમ સામે ભારત તરફથી શાનદાર પ્રદર્શન કર્યું અને પાક.ટીમને ગુજરાતી ખેલાડીઓએ ઘુંટણી કરી હતી.

હાર્દિક પંડ્યા

પાકિસ્તાનના ઓપનિંગ બેસ્ટમેન બાબર આઝમ અને સાઉદ હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો.

અક્ષર પટેલ

પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનને 46 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.

રવિન્દ્ર જાડેજા

આ મેચમાં ગુજ્જુનો દબદબો જાળવી રાખવા રવિન્દ્ર જાડેજાએ તૈયબ તાહિરની વિકેટ ઝડપી હતી.

ઓલ આઉટ

પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 241ના સ્કોર પર આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.ઓલ આઉટ

242નો લક્ષ્યાંક

પાકિસ્તાને ભારતને જીત માટે 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

વાંચતા રહો

રમત ગમત સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

IND vs PAK: મહામુકાબલા પહેલા જાણો દિગ્ગજોના નિવેદન