Rajkot Market Yard Bhav Today 13 September 2025 | રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ| રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Price Today | Rajkot APMC Rate Today

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 13 Sep 2025 03:37 PM (IST)Updated: Sat 13 Sep 2025 03:37 PM (IST)
rajkot-apmc-aaj-na-bajar-bhav-13-september-2025-602550

Rajkot APMC Market Yard Bhav Today (રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 13 September: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13251661
ઘઉં લોકવન527552
ઘઉં ટુકડા522618
જુવાર સફેદ600809
જુવાર પીળી350481
બાજરી390475
તુવેર10401308
ચણા પીળા9751104
ચણા સફેદ11501951
અડદ12211608
મગ13001871
વાલ દેશી3211151
ચોળી6401145
વટાણા14502530
કળથી650800
રાજમા9501600
સીંગદાણા12201404
મગફળી જાડી9451115
મગફળી જીણી7501200
તલી15001980
સુરજમુખી945945
એરંડા12601305
અજમો12001750
સુવા10401300
સોયાબીન771828
સીંગફાડા11001300
કાળા તલ30704444
લસણ645900
ધાણા13001470
ધાણી13151700
વરીયાળી9001211
જીરૂ32753570
રાય13501620
મેથી8201230
અશેરીયો8501145
કલોંજી30004077
રાયડો11001270
રજકાનું બી63007735
ગુવારનું બી890890