Gemini Nano Banana AI 3D Figurines: હાલમાં સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે - Gemini Nano Banana AI 3D Figurines. આ તમારી અથવા કોઈપણ તસવીરની 3D ડિજિટલ ફિગરીન બનાવવાની એક મનોરંજક અને સર્જનાત્મક રીત છે, તે પણ સંપૂર્ણપણે મફત! ગૂગલ જેમિની 2.5 ફ્લેશ ઇમેજ મોડેલની મદદથી, આ ટ્રેન્ડ દરેકને પ્રો-લેવલ ઇમેજ બનાવવાનો અનુભવ આપી રહ્યો છે.
Nano Banana Figurines શું છે?
નેનો બનાના એ ગૂગલ જેમિનીના એઆઈ ઇમેજ ટૂલને યૂઝર્સ દ્વારા આપવામાં આવેલું એક સુંદર ઉપનામ છે. આ તમને કોઈપણ ફોટાને અલ્ટ્રા-રિયાલિસ્ટિક 3D મીની ફિગરિનમાં બદલી શકે છે - એક કલેક્ટિબલ રમકડાની જેમ. આ ફિગરિન્સ એટલી વાસ્તવિક લાગે છે કે જાણે તેમને સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.
From photo to figurine style in just one prompt.
— Google Gemini App (@GeminiApp) September 1, 2025
People are having fun turning their photos into images of custom miniature figures, thanks to nano-banana in Gemini. Try a pic of yourself, a cool nature shot, a family photo, or a shot of your pup.
Here’s how to make your own 🧵 pic.twitter.com/e3s1jrlbdT
ફ્રીમાં 3D ફિગરિન કેવી રીતે બનાવવી?
- Google AI Studio ઓપન કરો Gemini એપ અથવા વેબસાઇટ પરથી એક્સેસ કરો.
- ફોટો અને ટેક્સ્ટ પ્રોમ્પ્ટ પસંદ કરો તમારો ફોટો અપલોડ કરો અને અહીં આપેલ પ્રોમ્પ્ટ દાખલ કરો: Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.
- Generate પર ક્લિક કરો અને તમારી ફિગરિન સેકન્ડોમાં તૈયાર થઈ જશે
જો કંઈક યોગ્ય ન લાગે તો ફોટો અથવા પ્રોમ્પ્ટને Review અને Edit કરો.
Now loading: 16-Bit art made with Nano Banana 👾🧵
— Google Gemini App (@GeminiApp) September 9, 2025
Try using @Priya_0608's prompt: "First, ask me to upload an image of myself. Then reimagine me as a 16-Bit Video Game character and put me in a 2D 16-bit platform video game."
Add yours in the replies! https://t.co/JYq8VeHmWi
અન્ય મનોરંજક પ્રોમ્પ્ટ્સ
- પેટ એક્શન ફિગર: Turn my pet into a plastic action figure next to its packaging
- રેનેસાં પેઇન્ટિંગ: What would this look like as a Renaissance painting?
- 3D હોલોગ્રામ: Turn the [object] into a 3D transparent line art hologram
- 16-Bit ગેમ કેરેક્ટર: Reimagine me as a 16-Bit Video Game character and put me in a 2D 16-bit platform video game.